MENU
  • HOME
  • ABOUT US
    • PRINCIPAL MESSAGE
    • ABOUT US
    • FACILITIES
    • ABOUT INSTITUTION
    • ABOUT MANAGEMENT
    • ACHIEVEMENTS
    • STAFF
      • TEACHING FACULTY
      • NON-TEACHING FACULTY
  • RESEARCH
  • ACTIVTIES
    • NSS
    • SAPTADHARA
    • NCC
    • KCG
    • ALUMNI
    • CWDC
    • SPORTS
    • ECO-CLUB
    • CURRICULAR ACTIVITIES
    • UDISHA
    • SAMIDH
    • DISCIPLINE COMMITTEE
  • ADMISSION
    • ONLINE ADMISSION
    • ADMISSION PROCESS
    • ACADEMIC CALENDER
    • FORMS
  • STUDENT CORNER
    • INTERNAL RESULT
    • SCHOLERSHIP FORM
    • SYLLABUS
    • E-CONTENTS
      • VIDEO LECTURES
      • POWERPOINT PRESENTATION
      • MCQ
      • MATERIALS
  • PHOTO GALLARY
  • AQAR
    • IQAC MINUTES
    • IQAC
    • AQAR REPORT
    • SSR REPORT
  • RTI
  • CONTACT US
artscollegelimkheda
artscollegelimkheda
  • HOME
  • ABOUT US
    • PRINCIPAL MESSAGE
    • ABOUT US
    • FACILITIES
    • ABOUT INSTITUTION
    • ABOUT MANAGEMENT
    • ACHIEVEMENTS
    • STAFF
      • TEACHING FACULTY
      • NON-TEACHING FACULTY
  • RESEARCH
  • ACTIVTIES
    • NSS
    • SAPTADHARA
    • NCC
    • KCG
    • ALUMNI
    • CWDC
    • SPORTS
    • ECO-CLUB
    • CURRICULAR ACTIVITIES
    • UDISHA
    • SAMIDH
    • DISCIPLINE COMMITTEE
  • ADMISSION
    • ONLINE ADMISSION
    • ADMISSION PROCESS
    • ACADEMIC CALENDER
    • FORMS
  • STUDENT CORNER
    • INTERNAL RESULT
    • SCHOLERSHIP FORM
    • SYLLABUS
    • E-CONTENTS
      • VIDEO LECTURES
      • POWERPOINT PRESENTATION
      • MCQ
      • MATERIALS
  • PHOTO GALLARY
  • AQAR
    • IQAC MINUTES
    • IQAC
    • AQAR REPORT
    • SSR REPORT
  • RTI
  • CONTACT US

Research Project

Title PDF
Research Project of Dr. G.M. Chandel
Research Project of Smt. Vinita J. Sharma

News And Events

Principal Requirement - 2023

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા તા. 24 અને 25 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ આંતર કોલેજ યુવક મહોત્સવમાં અત્રેની કોલેજના વિધ્યાર્થીઓએ સ્કિટ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાને વિજેતા થઈને આર્ટ્સ કોલેજ લીમખેડાના ગૌરવમાં વધારો કર્યો છે, જેથી સમગ્ર કોલેજ પરિવાર વિજેતા સ્પર્ધક વિધ્યાર્થીઓ, સાંસ્ક્રુતિક સમિતિના સદસ્યો સહિત તમામ અધ્યાપકોને અભિનંદન પાઠવતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. 

તા. 30/8/2022 ના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારાઆયોજિત આંતર કોલેજ પાવર લિફ્ટિંગ સ્પર્ધા ( ભાઈઓ ) માં આર્ટ્સ કોલેજ લીમખેડાના સેમેસ્ટર1 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થી જતિનકુમાર દિનેશભાઈ ભરવાડ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમસ્થાન મેળવીને વિજેતા જાહેર થઈને કોલેજનું નામ રોશન કર્યું છે.જેથી સમગ્ર કોલેજ પરિવારવિજેતા વિધ્યાર્થી જતિનકુમાર દિનેશભાઇ ભરવાડ , કોલેજના શારીરિક શિક્ષણ નિયામક શ્રી એ આર પટેલને અભિનંદન પાઠવતા સમગ્ર કોલેજ પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.    


ગોવિંદ ગુરુ ટ્રાઈબલ ચેર, શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, ગોધરા, આર્ટ્સ કોલેજ લીમખેડા અને એમ. જી. મોટર્સ હાલોલ ના સંયુક્તઉપક્રમે તારીખ: 03/10/2022ના રોજ અત્રેની કોલેજમાં અભ્યાસ કરતીવિધ્યાર્થિનીઓ માટેના ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રીધનાભાઈ ભરવાડ અને મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડની પ્રેરક ઉપસ્થિતિથી કોલેજની વિધ્યાર્થિનીઓનોઉત્સાહ વધ્યો હતો. આ રોજગાર ભરતી મેળામાં કોલેજની 200 વિધ્યાર્થિનીઓએઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી 42 વિધ્યાર્થિનીઓ ઇન્ટરવ્યુમાં સફળ રહેતાતેમની રોજગાર માટે પસંદગી થઈ હતી. કોલેજની વિધ્યાર્થિનીઓ માટેના ખાસ રોજગાર ભરતીમેળાના આયોજન માટે સમગ્ર કોલેજ પરિવાર એમ. જી. મોટર્સ કંપની, હાલોલનાએચ આર વિભાગના હેડ પૂર્ણિમાબેન કરોડે, શ્રી વિપુલભાઈ ચારણ અને એમની સમગ્રટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવતા આનંદની લાગણી અનુભવે છે. આ સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ શ્રી પ્રોફે. પ્રતાપસિંહચૌહાણ, કુલસચિવ શ્રી ડો અનિલભાઈ સોલંકી, એક્ઝિક્યુટિવ કાઉન્સીલના સદસ્ય શ્રી પ્રોફે. ડો અજયભાઈ સોની અને આર્ટ્સ અનેકોમર્સ કોલેજ, કાકણપુરના પ્રોફે. શ્રી ડો મહેશભાઇ રાઠવાનો ખૂબખૂબ આભાર વ્યક્ત કરે છે. આ ભરતી મેળાના આયોજન માટે કોલેજના પ્લેસમેન્ટ સેલના સંયોજકપ્રોફે. શ્રી સુજિતભાઈ ઉપાધ્યાય અને તેના સંચાલન માટે પ્રોફે. શ્રી કમલેશભાઈ અમીનનેઅભિનંદન પાઠવીએ છીએ. 

CONTACT US

ADDRESS: Arts College Limkheda Jhalod Road, Limkheda - 389140 Gujarat, India .
PHONE NO: +91-2677(222525, 222325)
EMAIL: arts_lim@yahoo.co.in

FAVOURITES

  • About Us
  • Admissions
  • Result
  • Photo Gallary
  • Achievement
  • Contact
  • College

USEFUL LINKS

  • GSWAN
  • Gujarat University
  • UGC
  • Commissionerate of Higher Education
  • Android Application

LOCATE US

© 2021 ARTS COLLEGE LIMKHEDA, All rights reserved. DEVELOP BY NEXTGEN SOFTWARE SOLUTION.